હોળીની ઝાળ: હોળીની ઝાળ પરથી જાણો વર્ષ કેવું રહેશે.
હોળીની ઝાળ: આ વર્ષે 24 માર્ચે હોળી એટલે કે હુતાસણી છે. હોળીના દિવસે સાંજે સારા ચોઘડિયા તમામ ગામ અને વિસ્તારોમાં હોળી દહન કરવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અને મહિમા અનુસાર ઘણા વૃદ્ધ અને જાણકાર લોકો હોળીનો પવન એટલે કે હોળીની ઝાડ કઈ દિશામાં થી કઈ દિશામાં જાય છે તેનું દર વર્ષે નિરીક્ષણ કરતા હોય છે. … Read more