Fastag bank list : paytm પેમેન્ટ બેન્ક પર પ્રતિબંધ લાગ્યા બાદ પેટીએમ ના ફાસ્ટ એ પ્રશ્ન કરી રહ્યા હતા કે 29 ફેબ્રુઆરી બાદ તેમનું ફાસ્ટેજ ચાલુ રહેશે કે બંધ થશે. ત્યારે તમામ ફાસ્ટ માટે અગત્યની અપડેટ સામે આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી એ ફાસ્ટેડ ઇસ્યુ કરવા માટે અધિકૃત કરેલ 32 બેંકોનું લીસ્ટ જાહેર કર્યો છે અને આ બેંકો પાસેથી જ ફાસ્ટ ખરીદવા સલાહ આપી છે.
32 બેંકોનું લિસ્ટ જાહેર. આ જ બેન્કોનું ચાલશે ફાસ્ટેટ
ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં બે કરોડથી વધુ યુઝર્સ પેટીએમ નું ફાસ્ટેક ધરાવે છે. આ યુઝર્સ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઇ ના રોડ ટોલીંગ ઓથોરિટી દ્વારા ફાસ્ટ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઓથોરિટી હાઇવે પર મુસાફરી કરતા વાહન ધારકોને અધિકૃત કરેલ બેંકમાંથી જ ફાસ્ટેડ ખરીદવાની સલાહ આપી છે. હવે paytm પેમેન્ટ બેંક ફાસ્ટેટ જાહેર કરવા માટે હવે અધિકૃત બેંક નથી.
Fastag bank list
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલ આ અધિકૃત બેંકોના લિસ્ટમાં paytm પેમેન્ટ બેંકનું નામ નથી મતલબ કે પેટીએમ પેમેન્ટ બેન્ક ફાસ્ટેગ ઇસ્યુ કરવા માટે હવે અધિકૃત બેન્ક નથી. એટલે કે 29 ફેબ્રુઆરી 2024 બાદ paytm પેમેન્ટ બેંકના ફાસ્ટગ ચાલશે નહીં.
રોડ ટોલીંગ ઓથોરિટી દ્વારા fastech માટે અધિકૃત કરેલી 32 બેંકોની યાદી બહાર પાડી છે. તેમાં પેટીએમ પેમેન્ટ બેંક નું નામ નથી. સોશિયલ મીડિયા હેન્ડલ પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક પોસ્ટ કરી આ માહિતી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટેડ સાથે કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરો. તમારો fastrack નીચે દર્શાવેલ બેંકો માંથી જ ખરીદવાનો આગ્રહ રાખો. આ યાદીમાં કેટલીક 32 બેંકોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં પેટીએમ પેમેન્ટ બેંક નથી. જેમાં એચડીએફસી બેન્ક આઇસીઆઇસીઆઇ બેન્ક એફબીઆઇ બેન્ક એક્સિસ બેન્ક સહિતની 32 બેંકો ના નામ આપવામાં આવેલ છે.