WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Health vibhag bharti 2024: ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા પદો પર નવી ભરતી જાહેર.

Health vibhag bharti 2024: ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા પદો પર નવી ભરતી જાહેર: ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ હેલ્થ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ આરોગ્ય સાથી પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી જેમકે પગારધોરણ, શૈક્ષણિક લાયકાત, પોસ્ટ વાઈઝ જગ્યાઓ ની માહિતી, અરજી ફી, ઉંમર મર્યાદા અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક પણ અહીં મૂકવામાં આવેલી છે. આરોગ્ય વિભાગની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ ની નિયમિત મુલાકાત લેવા ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.

Health vibhag bharti 2024

વિભાગ ગુજરાત આરોગ્ય વિભાગ
પોસ્ટ અલગ અલગ
અરજી પ્રકાર ઓનલાઇન
નોકરી 11 માસના કરાર આધારિત
નોકરીનું સ્થળ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ
વેબસાઈટ https://arogyasathi.gov.in/

પોસ્ટનું નામ

  • કોલ્ડ ચેન ટેકનીશીયન
  • ફાર્માસિસ્ટ
  • પેરા મેડિકલ વર્કર
  • ડેન્ટલ ટેકનિશિયન
  • લેબોરેટરી ટેક્નિશિયન
  • એનેસ્થેટીક્સ
  • પ્રોગ્રામ સહાયક
  • ફિમેલ હેલ્થ વર્કર
  • આયુષ મેડિકલ ઓફિસર
  • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • સામુદાયિક આરોગ્ય અધિકારી
  • હિસાબનીશ
  • ઓપટોમેટ્રિક્સ
  • પોષણ સહાયક
  • સ્ટાફ નર્સ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • ટીબી હેલ્થ વિઝીટર
  • ફિઝિયોથેરાપિસ્ટ
  • અને અન્ય

સત્તાવાર વેબસાઈટ પર જણાવ્યા અનુસાર જે ઉમેદવારોની પસંદગી થશે તેમને ગુજરાતના અલગ અલગ વિભાગોમાં નોકરીનું સ્થળ આપવામાં આવશે જે નીચે મુજબ છે

  • ગાંધીનગર, રાજપીપળા, જામનગર, પાટણ, સુરત, અરવલ્લી, કચ્છ, ભુજ,,નવસારી, પેટલાદ તથા અન્ય જુદા જુદા શહેરોમાં નોકરીનું સ્થળ આપવામાં આવશે

ઉમર મર્યાદા

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવેલી છે.

જાહેરાતમાં જણાવ્યા અનુસાર ઉમેદવાર ની ઉંમર મર્યાદા અલગ-અલગ પદ મુજબ અલગ અલગ નક્કી કરવામાં આવેલી છે. વિગતવાર માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર જઈ સુચનાઓને વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ જુદા જુદા પદો માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોય માટે વિગતવાર માહિતી વાંચવા સત્તાવાર જાહેરાતમાં આપેલ સૂચનાઓને વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

અરજી ફી

  • આ ભરતીમાં અરજી ફી રાખવામાં આવેલ નથી

પગાર

ઉમેદવારની પસંદગી થયા બાદ પોસ્ટ મુજબ માસિક ધોરણે જુદા જુદા પગાર ચૂકવવામાં આવશે જે આ 12,000 થી 70 હજાર સુધી છે.

અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે.

મહત્વની લીંક

ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

અરજી કરવાની અંતિમ તારીખ :

આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જિલ્લાઓમાં ભરતી જાહેરાત કરવામાં આવેલી છે દરેક પોસ્ટ માટે અરજી કરવાની અંતિમ તારીખ અલગ અલગ છે જેમાં 19 ફેબ્રુઆરી 2024 થી 25 ફેબ્રુઆરી 2024 છે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર જવું.

Leave a Comment