WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ પર ભરતી 2024

RNSBL Recruiment for Senior executive post 2024 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ 22 જાન્યુઆરી 2024 સુધીમાં પોતાની અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે. આ ભરતી લગત વધુ માહિતી જેમકે વહી મર્યાદા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ પસંદગી પ્રક્રિયા અરજી ફી અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ પર અરજી કેવી રીતે કરવી તમામ માહિતી નીચે મુજબ છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ સિનિયર એક્ઝિક્યુટિવ ભરતી ની નવીનતમ તમામ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ની નિયમિત મુલાકાત લેવી.

RNSBL Recruiment 2024

સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંક લી.
પોસ્ટ સિનિયર એક્ઝિક્યુટિવ
જગ્યા જરૂરિયાત મુજબ
નોકરી નું સ્થળગાંધીધામ, કચ્છ
અરજી મોડ ઓનલાઇન
અરજી શરૂ થયા તારીખ 15 ફેબ્રુઆરી 2024
છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2024
ઓફિસિયલ વેબસાઈટ https://jobs.rnsbindia.com

શૈક્ષણિક લાયકાત :

શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચવા માટે દરેક ઉમેદવારોને પીડીએફ ડાઉનલોડ કરી સત્તાવાર સૂચના વાંચવાની ભલામણ કરવામાં આવે છે

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવું
  • અહીં સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ સામે આપેલ અપ્લાય પર ક્લિક કરો
  • તમારી સામે અરજી ફોર્મ માં ખુલશે જેમાં તમામ માહિતી ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો અને
  • અરજીની પ્રિન્ટ મેળવો.

મહત્વની લીંક

જોબ એડવર્ટાઈઝમેન્ટ: અહીં ક્લિક કરો

ઓફિસિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો

અપ્લાય ઓનલાઇન : અહીં ક્લિક કરો

FAQs

RNSBL Recruiment for Senior executive post 2024 ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

અરજી કરવાની અંતિમ તારીખ : 22 ફેબ્રુઆરી 2024

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ દ્વારા કઈ પોસ્ટ પર અરજીઓ મંગાવવામાં આવી રહી છે?

સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે

Leave a Comment