ગેસ, એસીડીટી અને કબજિયાત આ ત્રણ સૌથી મોટી સમસ્યાઓનો ઘરગથ્થુ ઈલાજ. અજમાવો અને જાતે જ લાભ અનુભવો.

Home remedies for gas, acidity and constipation : મિત્રો જ્યારે પેટમાં દુખાવો થાય છે કે કોઈપણ જાતની સમસ્યા થાય છે. અને ગેસ હોય ત્યારે તે ગેસ પેટમાં ખૂબ જ દુખાવો કરે છે, અપચો થાય છે, પેટમાં બળતરા થાય છે, કબજિયાત જેવી અનેક પેટને લગતી સમસ્યાઓ ઉદભવે છે. પેટમાં ગેસની સમસ્યા પેટમાં ગેસ બને અને નીકળે … Read more

ડોન્ટ ટચ માય ફોન : તમારા ફોનને કોઈ ચોર અડશે તો આલારામ વાગશે. ફોન ચોરીથી બતાવી શકાશે.

ડોન્ટ ટચ માય ફોન: ફોનને ચોરથી બચાવવા માટે આ એપ્લિકેશન ખાસ વિકસાવવામાં આવેલી છે. જો તમે તમારા ફોનને ચોરીથી બચાવવા માગતા હો તો આ એપ્લિકેશન તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ એપ્લિકેશન તમારા ફોનની સલામતી સુનિશ્ચિત કરે છે. આ એપ્લિકેશનની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવેલી છે કે જે ચોરી વિરોધી છે. અતિ આધુનિક … Read more

કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા બાબતે ન્યુઝ, 4 ટકા વધશે મોંઘવારી ભથ્થું

કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા બાબતે ન્યુઝ: DA HIKE NEWS : સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા અંગેના સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે મોંઘવારી ભથ્થામાં 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ એમ વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થું એ બેઝિક પગાર પર ચૂકવવામાં આવે છે. હાલની સ્થિતિએ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 46% … Read more

હોળીની ઝાળ: હોળીની ઝાળ પરથી જાણો વર્ષ કેવું રહેશે.

હોળીની ઝાળ: આ વર્ષે 24 માર્ચે હોળી એટલે કે હુતાસણી છે. હોળીના દિવસે સાંજે સારા ચોઘડિયા તમામ ગામ અને વિસ્તારોમાં હોળી દહન કરવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અને મહિમા અનુસાર ઘણા વૃદ્ધ અને જાણકાર લોકો હોળીનો પવન એટલે કે હોળીની ઝાડ કઈ દિશામાં થી કઈ દિશામાં જાય છે તેનું દર વર્ષે નિરીક્ષણ કરતા હોય છે. … Read more

સમુદ્ર સીમા દર્શન: ગુજરાતમાં ફરવા માટે હવે એક નવી જગ્યા : કચ્છમાં કરી શકાશે સમુદ્ર સીમા દર્શન.

સમુદ્ર સીમા દર્શન: ગુજરાતમાં ફરવા માટે હવે એક નવી જગ્યા : કચ્છમાં કરી શકાશે સમુદ્ર સીમા દર્શન: ગુજરાતના લોકો ફરવાના ખૂબ જ શોખીન છે. રજાના દિવસોમાં અને વેકેશનમાં તેઓ અવનવી જગ્યાએ ફરવાનો ખૂબ પસંદ કરતા હોય છે. તેવામાં એક નવી ગુજરાતમાં ફરવાની જગ્યા ના સમાચાર લઈને અમે આવ્યા છીએ. જે છે સમુદ્ર સીમા દર્શન. સમુદ્ર … Read more

Health vibhag bharti 2024: ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા પદો પર નવી ભરતી જાહેર.

Health vibhag bharti 2024: ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા પદો પર નવી ભરતી જાહેર: ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ હેલ્થ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ આરોગ્ય સાથી પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી જેમકે પગારધોરણ, … Read more

પીળા પડી ગયેલા દાંતને મોતીની જેમ ચમકાવી દેશે આ સરળ ઘરગથ્થુ ઉપચાર

પીળા પડી ગયેલા દાંતને મોતીની જેમ ચમકાવી દેશે આ સરળ ઘરગથ્થુ ઉપચાર: દરેક લોકોને અરીસામાં પોતાનો ચહેરો જુએ એટલે પીળાશ મારતા દાંત ગમતા નથી અને પોતે વિચારતા હોય છે કે કેવી રીતે આને મોતી જેવા સફેદ દાંત કરવા. દાંત ને સફેદ કરવા માટે લોકો ટીવીમાં આવતી એડ મુજબ અવનવી colgate વાપરતા હોય છે. અવનવા અનુષ્કા … Read more

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 : 37,000 હજાર રૂપિયાની સહાય, જાણો અરજી કરવાની પ્રોસેસ.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના 2024 : 37,000 હજાર રૂપિયાની સહાય, જાણો અરજી કરવાની પ્રોસેસ: બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમિયાન સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના અંતર્ગત કુલ 37,000 ની સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં પ્રસુતિ પહેલા 17,500 અને પ્રસુતિ … Read more

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ પર ભરતી 2024

RNSBL Recruiment for Senior executive post 2024 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ 22 જાન્યુઆરી 2024 સુધીમાં પોતાની અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે. આ ભરતી લગત વધુ માહિતી જેમકે વહી મર્યાદા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ પસંદગી પ્રક્રિયા અરજી ફી અને … Read more

વિધવા સહાય યોજના (ગુજરાત રાજ્ય)

વિધવા સહાય યોજના | vidhva sahay yojna | vidhva sahay yojna form pdf વિધવા સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય પેન્શન યોજના શરૂ કરવામાં આવેલી છે, આ યોજના અંતર્ગત વિધવા સ્ત્રીઓને મહિને પેન્શન પ્રદાન કરી તેમનું જીવન ગુજરાન ચલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ યોજના એ ગુજરાત સામાજિક સુરક્ષા વિભાગની માધ્યમથી થવા મહિલાઓને આર્થિક … Read more