કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા બાબતે ન્યુઝ, 4 ટકા વધશે મોંઘવારી ભથ્થું

કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા બાબતે ન્યુઝ: DA HIKE NEWS : સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા અંગેના સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે મોંઘવારી ભથ્થામાં 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈના રોજ એમ વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થું એ બેઝિક પગાર પર ચૂકવવામાં આવે છે. હાલની સ્થિતિએ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 46% … Read more

Fastag bank list : 29 ફેબ્રુઆરી બાદ કયા ફાસ્ટેડ ચાલુ રહેશે અને કયા બંધ થશે, હાઈવે ઓથોરિટી એ જાહેર કર્યું લિસ્ટ.

Fastag bank list : paytm પેમેન્ટ બેન્ક પર પ્રતિબંધ લાગ્યા બાદ પેટીએમ ના ફાસ્ટ એ પ્રશ્ન કરી રહ્યા હતા કે 29 ફેબ્રુઆરી બાદ તેમનું ફાસ્ટેજ ચાલુ રહેશે કે બંધ થશે. ત્યારે તમામ ફાસ્ટ માટે અગત્યની અપડેટ સામે આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી એ ફાસ્ટેડ ઇસ્યુ કરવા માટે અધિકૃત કરેલ 32 બેંકોનું લીસ્ટ જાહેર કર્યો છે … Read more

અબુધાબીમાં બન્યુ પ્રથમ હિન્દુ મંદિર. આબુધાબીમાં આજે પ્રથમ હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, અંદાજે 700 કરોડના ખર્ચે બનેલ આ મંદિરની, જુઓ વિશેષતાઓ.

હાલ નરેન્દ્ર મોદીના પ્રવાસે છે તેઓ 14 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના અવસરે અબુધાબીમાં બનેલ પ્રથમ હિન્દુ મંદિર નું ઉદઘાટન કરશે. દિલ્હીના અક્ષરધામ મંદિર નું નિર્માણ કરનારી સંસ્થા બીએપીએસ એ આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. આ મંદિરની બંને બાજુ ગંગા અને યમુના ના પવિત્ર જળનો સ્ત્રાવ થઈ રહ્યો છે. આ ઝાડને મોટા મોટા કન્ટેનરમાં ભારતથી … Read more